You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > વ્હે સૂપ રેસીપી
વ્હે સૂપ રેસીપી
 
                          Tarla Dalal
21 June, 2022
Table of Content
વ્હે સૂપ રેસીપી | કેલ્શિયમ, પ્રોટીન રીચ વ્હે સૂપ | લો કાર્બ વ્હે સૂપ | પનીર સાથે હેલ્ધી વ્હે સૂપ | whey soup in Gujarati | with 14 amazing images.
હવે ફરી ક્યારે તમે પનીર બનાવો ત્યારે તેના બાકી રહેલા પાણીને ફેકી ન દેતા, કારણકે આ પ્રવાહીમાં પ્રોટીન, વિટામીન અને બીજા પોષક તત્વો સારા પ્રમાણમાં હોય છે. આ પૌષ્ટિક વ્હે સૂપ હલકું, ઉર્જાયુક્ત અને કાર્યશક્તિ વધારનાર છે અને એટલે જ જરૂરથી અજમાવવા જેવું છે.
Tags
Soaking Time
0
Preparation Time
10 Mins
Cooking Time
5 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
15 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
2 ટીસ્પૂન તેલ ( oil )
1 1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 ચીરી પાડેલું લીલું મરચું (slit green chillies)
3 કપ વ્હે
મીઠું (salt) અને
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/2 કપ પનીર (paneer, cottage cheese) , ૧૨ મી.મી. (૧/૨”) ના ટુકડા કરેલા
વિધિ
 
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
 - જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, વ્હે, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ઉભરો આવે ત્યાં સુધી રાંધી લો.
 - છેલ્લે તેમાં પનીર અને કોથમીર ઉમેરી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૩૦ સેકંડ સુધી રાંધી લો.
 - ગરમ ગરમ પીરસો.
 
હાથવગી સલાહ:
 
- ૧ ૧/૨ લીટર દૂધ વડે ૪ કપ વ્હે બનશે.
 
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 76 કૅલ | 
| પ્રોટીન | 2.5 ગ્રામ | 
| કાર્બોહાઇડ્રેટ | 1.5 ગ્રામ | 
| ફાઇબર | 0.1 ગ્રામ | 
| ચરબી | 6.7 ગ્રામ | 
| કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ | 
| સોડિયમ | 1 મિલિગ્રામ | 
વહએય સૂપ ( કઅલકઈઉમ રઈચ રેસીપી ) માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો