મિક્સ શાક સાથે યોગર્ટની કઢી | Vegetable and Yoghurt Kadhi
તરલા દલાલ દ્વારા
Added to 253 cookbooks
This recipe has been viewed 6107 times
સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને દહીંનો ઉપયોગ કર્યો છે. તમે તેમાં અજમાએશ માટે બીજા કોઇપણ શાક જે હાથવગા હોય તેનો ઉમેરો પણ કરી શકો છો. ખાસ યાદ રાખવાનું કે પહેલાથી વલોવેલા દહીંનો ઉપયોગ ન કરવો, નહીં તો તે શાકમાં છુટી પડી જશે.
Method- એક બાઉલમાં દહીં, ચણાનો લોટ અને ૧ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે જેરી લો જ્યાં સુધી તેમાં ગઠોડા ન રહે. તેને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં રાઇ અને જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મરચાં પાવડર, હળદર અને ધાણા-જીરા પાવડર મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સાંતળી લો.
- તે પછી તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી, ધીમા તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી રાંધો. તેમાં પ્રથમ ૩ થી ૪ મિનિટ સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં મિક્સ શાક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મિક્સ શાક સાથે યોગર્ટની કઢી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe