ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | Sprouted Moong Salad
તરલા દલાલ દ્વારા
Added to 369 cookbooks
This recipe has been viewed 6296 times
ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images.
ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ઝડપી છે કે તે એક પળમાં બનાવી શકાય છે અને વાપરવા માં આવેલી સામગ્રી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી રહે છે.
તમે સાંજે નાસ્તા માટે ફણગાવેલા મૂંગ કચુંબર બનાવી શકો છો અથવા રાત્રિભોજન અથવા બપોરના ભોજન ના જોડાણ સાથે અથવા એક સાઇડ ડિશ તરીકે પણ વાપરી શકો છો.
ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા માટે- ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા માટે, એક વાટકામાં બધી સામગ્રીને જોડીને સારી રીતે ટૉસ કરો.
- ફણગાવેલા મૂંગ કચુંબરને તરત જ પીરસો અથવા ૧ કલાક માટે રેફ્રિજરેટર કરો અને ઠંડુ પીરસો.
Other Related Recipes
ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodie#434506,
April 09, 2014
Sooo healthy!!I waned to indulge in something healthy today for lunch.. I made this sprouted moong salad and I was full..very quick to make also..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe