સ્પાઇસી બાજરા પરાઠા | Spicy Bajra Paratha
તરલા દલાલ દ્વારા
Added to 105 cookbooks
This recipe has been viewed 5996 times
બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે પણ તેને બનાવવા સહેલા નથી કારણ કે તેને એકસરખા વણવામાં તકલીફ પડે છે છતાં સ્પાઇસી બાજરા પરાઠા બનાવવાની મહેનત જરૂર રંગ લાવે છે. પરાઠાની આ વાનગીમાં પનીર અને મેથીનો વપરાશ તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે છે. આ ગરમ પરાઠાને લૉ ફેટ દહીં સાથે પીરસસો તો એક સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય છે અને તે ખાતા પછી તમને જલદી ભૂખ પણ નહીં લાગે.
Add your private note
સ્પાઇસી બાજરા પરાઠા - Spicy Bajra Paratha recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૬ પરોઠા માટે
Method- મિક્સ કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
- કણિકના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- કણિકના એક ભાગને બાજરીના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- હવે પૂરણનો એક ભાગ વણેલા પરોઠાના અડધા ભાગ પાથરી દો અને રોટીના બાકીના ભાગને વાળી અર્ધગોળાકાર બનાવો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૨ ટીસ્પૂન તેલની મદદથી પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- હવે બાકીનો ૫ પરાઠા રીત ક્રમાંક ૪ થી ૬ પ્રમાણે બનાવી લો.
- લૉ ફેટ દહીં સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
સ્પાઇસી બાજરા પરાઠા has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Vinita_Raj,
September 14, 2012
Healthy Bajra makes a base for this roti stuffed with low fat paneer and tomatoes and spiced with green chillies.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe