મેનુ

You are here: હોમમા> બાળકોનો આહાર >  બાળકો માટેનો પૌષ્ટિક આહાર >  સોયા ખીર રેસીપી

સોયા ખીર રેસીપી

Viewed: 3637 times
User Tarla Dalal  •  Updated : Aug 08, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Soya Kheer - Read in English

Table of Content

સોયા ખીર | ખીર રેસિપી | soya kheer in gujarati |

તમને ખુશ કરવા અને તમારા શરીરની આવશ્યકતાઓની કાળજી લેવા માટે આ સ્વાદિષ્ટ સોયા ખીર એક યોગ્ય વિકલ્પ છે. તે પ્રોટીન અને કેલ્શિયમમાં વિપુલ પ્રમાણમાં છે, અને ખાસ કરીને શાકાહારીઓ માટે જેમને તેમની રોજીની પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં મુશ્કેલી પડે છે.

આ સોયા ગ્રાન્યુલ્સથી બનાવવામાં આવે છે, જે ઝડપથી રઘાંય જાય છે, આ વાનગીને પૂરા થવામાં લગભગ ૨૦ મિનિટનો સમય લાગે છે, જેમાં પલાળીને અને તૈયારીના સમયનો સમાવેશ થાય છે. સરસ રીતે મીઠી, ઇલાયચીના મસાલેદાર ઉચ્ચારો સાથે, આ સોયા ખીર તમારા સંપૂર્ણ પરિવારને આનંદ આપશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સુધારશે!

 

સોયા ખીર | ખીર રેસિપી - Soya Kheer recipe in Gujarati

Soaking Time

0

Preparation Time

5 Mins

Cooking Time

10 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

15 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

સોયા ખીર બનાવવા માટે

સજાવવા માટે

વિધિ

સોયા ખીર બનાવવા માટે
 

  1. સોયા ગ્રેન્યુલસ્ ને ૫ મિનિટ સુધી પૂરતા ગરમ પાણીમાં પલાળી રાખો, ઢાંકણથી ઢાંકીને એક બાજુ રાખો.
  2. સારી રીતે નીતારી લો અને સોયા ગ્રેન્યુલસ્ ને ૨ થી ૩ વખત વહેતા પાણીની નીચે ધોઇ લો. એક બાજુ રાખો.
  3. એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં દૂધ ગરમ કરો અને સતત હલાવાની સાથે ઉકાળી લો.
  4. તેમાં સોયા ગ્રેન્યુલસ્, સાકર અને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ નાખી બરાબર મિક્સ કરી લો. મધ્યમ તાપ પર દૂધને ૪ થી ૫ મિનિટ સુધી અથવા ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. એલચીનો પાવડર અને કેસર-દૂધનું મિશ્રણ ઉમેરો, બરાબર મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધો.
  6. સંપૂર્ણપણે ઠંડુ કરો અને ૧ કલાક રેફ્રિજરેટર કરો.
  7. બદામની કાતરીથી સજાવવી સોયા ખીરને ઠંડી પીરસો.

સોયા ખીર રેસીપી Video by Tarla Dalal

×
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 300 કૅલ
પ્રોટીન 12.4 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 30.4 ગ્રામ
ફાઇબર 3.8 ગ્રામ
ચરબી 11.3 ગ્રામ
કોલેસ્ટ્રોલ 20 મિલિગ્રામ
સોડિયમ 24 મિલિગ્રામ

સઓયઅ કહએએર માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ