This category has been viewed 4387 times
હેલ્ધી ઈન્ડિયન રેસીપી > પૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપી
2 ઓટ્સ અને સ્ટીલ કટ ઓટ્સ રેસિપી રેસીપી
Last Updated : Aug 01,2024
હેલ્ધી બ્રેકફાસ્ટ ઓટ્સ રેસિપિ | ભારતીય શૈલીના ઓટ્સની વાનગીઓ | Indian style oats recipes in Gujarati |
હેલ્ધી બ્રેકફાસ્ટ ઓટ્સ રેસિપિ | ભારતીય શૈલીના ઓટ્સની વાનગીઓ | Indian style oats recipes in Gujarati |
સ્વસ્થ ભારતીય નાસ્તાની ઓટ્સની વાનગીઓ
શાકાહારી લોકો માટે ઓટ્સ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. ઓટ્સની લગભગ 15% ઊર્જા ચરબીમાંથી આવે છે જે તમારા માટે તંદુરસ્ત ચરબી છે. તો આગળ વધો અને આ હેલ્ધી ઓટ્સ ભારતીય નાસ્તાની રેસિપી અજમાવી જુઓ જે બનાવવા માટે ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ હોય છે.
1. ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછું ૪ કલાક તો રાખવું જરૂરી છે.
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી | Oatmeal Almond Milk with Apples, Healthy Vegan Breakfast
Recipe# 42149
01 Aug 24
Recipe #42149
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 41012
19 Jan 23
Recipe #41012
ઓટસ્ નું દૂધ https://www.tarladalal.com/homemade-oat-milk-lactose-free-oats-milk-gujarati-41012r
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.