મગની દાળ અને પાલકની ઇડલી | Moong Dal and Spinach Idli
તરલા દલાલ દ્વારા
Added to 266 cookbooks
This recipe has been viewed 5937 times
દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે.
Add your private note
મગની દાળ અને પાલકની ઇડલી - Moong Dal and Spinach Idli recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૧૨ ઇડલી માટે
Method- પીળી મગની દાળ, પાલક અને લીલા મરચાં મિક્સરની જારમાં મેળવી પાણીનો ઉપયોગ કર્યા વગર સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લીધા પછી તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મીક્સ કરી લો.
- ઇડલી બાફવાની તૈયારી પહેલા ખીરામાં ખાવાની સોડા તથા ૨ ટીસ્પૂન પાણી મેળવી લો.
- જ્યારે ખીરા પર પરપોટા દેખાવા માંડે ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો.
- હવે ઇડલીના દરેક મોલ્ડમાં તેલ ચોપડી તેમાં ખીરૂ રેડી સ્ટીમરમાં (steamer) ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઇડલી બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- જ્યારે ઇડલી સહેજ ઠંડી પડે ત્યારે તેને મોલ્ડમાંથી કાઢી સાંભર અને ચટણી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મગની દાળ અને પાલકની ઇડલી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
October 07, 2014
Idli made using yellow moong dal and spinach...both the ingredients are low in glycemic index and hence when you have it during brekafast..it keeps you active throughout the day....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe