ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ | Mint Chaas, Punjabi Mint Chaas Recipe
તરલા દલાલ દ્વારા
Added to 65 cookbooks
This recipe has been viewed 12223 times
ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ | mint chaas in gujarati | with amazing 14 images.
ભારતમાં ઓળખાતો ફૂદીનો દુનીયામાં તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. આપણે બધા ફૂદીના મીલ્કશેક, આઇસક્રીમ અને ફૂદીનાવાળી ચોકલેટ જોઇ હશે, પણ એ બધાથી સર્વોતમ છે ફૂદીનાવાળી છાસ. ઉનાળાની બપોરના
આ ફૂદીના મેળવેલી છાસ બધાની મનપસંદ ઠંડાઇ ગણાય છે. અહીં તાજા ફૂદીના વડે બનાવેલી છાસ તમને બગીચામાંથી મેળવેલા તાજા ફૂદીનાનો અહેસાસ કરાવશે. ઘણા લોકો આ છાસમાં લીલો રંગ મેળવી તેને રંગીન બનાવે છે પણ મને તે ગમતું નથી. જ્યારે તમે દાળ , ભાત , રોટી અને શાક નું પૂર્ણ જમણ કર્યું હોય, તે પછી આ ફૂદીનાવાળી છાસનો એક ગ્લાસ તમારી પાચનશક્તિમાં વધારો કરશે.
Add your private note
ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ | - Mint Chaas, Punjabi Mint Chaas Recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:    
૩ ગ્લાસ માટે
Method- બધી વસ્તુઓ મિક્સરમાં ભેગી કરી સુંવાળી અને ફીણદાર છાસ તૈયાર કરી લો.
- તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવી ફરી ૧ મિનિટ સુધી મિક્સરમાં ફેરવી લો.
- આમ તૈયાર થયેલી છાસને ૩ સરખા ગ્લાસમાં રેડી ફૂદીનાના પાન વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
2 reviews received for ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ |
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe