મેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી | Mexican Tarts with Refried Beans and Sour Cream
તરલા દલાલ દ્વારા
Added to 556 cookbooks
This recipe has been viewed 4345 times
ટાર્ટ આમ તો તેના કદથી આકર્ષક હોય છે, તે ઉપરાંત તેની નાજુકાઇ અને બહાર દેખાતી તેમાં રહેલી માત્રાના લીધે વધુ લોભામણા લાગે છે. આવી આ નાસ્તાની વાનગી એવી મોહક છે કે ઝટ ખાવાની લાલચ થઇ જ આવે.
અહીં અમે તૈયાર ટાર્ટ વડે સરળ અને ફટાફટ તૈયાર થઇ જાય એવી વાનગી રજૂ કરી છે. જીભને મધુર લાગે એવી વસ્તુઓનું સંયોજન એટલે રીફ્રાઇડ બીન્સ્ અને સૉર ક્રીમથી ભરપૂર આ નાસ્તાની વાનગી ખૂબ જ આકર્ષક બને છે. રીફ્રાઇડ બીન્સ્ નું મિશ્રણ અને સૉર ક્રીમનું મિશ્રણ મળીને એક સમૃધ્ધ અને આનંદદાયક મેક્સિકન ટાર્ટ એવું મજેદાર બને છે કે મોટાઓ અને નાના બાળકોને પણ તે પસંદ પડશે.
Add your private note
મેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી - Mexican Tarts with Refried Beans and Sour Cream recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૧૬ ટાર્ટ માટે
રીફ્રાઇડ બીન્સ્ ના મિશ્રણ માટે- ૧. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા કાંદાનો સફેદ તથા લીલો ભાગ, લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- ૨. તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, ટમેટા કેચપ, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ૩. તે પછી તેમાં રાજમા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
આગળની રીત- હવે એક ટાર્ટ લઇને તેમાં ૧/૨ ટેબલસ્પૂન તૈયાર કરેલું રીફ્રાઇડ બીન્સ્ નું મિશ્રણ ભરી લો અને તેની પર ૧/૨ ટીસ્પૂન સૉર ક્રીમનું મિશ્રણ પાથરો અને છેલ્લે ઉપર ૧/૨ ટીસ્પૂન ચીઝ સરખી રીતે પાથરી લો.
- આ જ પ્રમાણે ઉપરની મુજબની રીતે બીજા વધુ ૧૫ ટાર્ટ તૈયાર કરી લો.
- લીલા કાંદાના સફેદ અને લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
manjirid,
November 20, 2010
Mexican tarts are not only visually appealing but they taste incredibly good too! The tangy tomato mixes well with the rest of the relatively subtle flavours. Making the flour tarts proved to be a challenging job for me, but they were delicious indeed!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe