15  નવી ગુજરાતી વાનગીઓ
    107249  વખત જોવાયું

Goto Page: 1 2 


Recipe Image
Recipe# 30867
28 Oct 24
ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી - Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe by  તરલા દલાલ
No reviews
ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | pudina jeera pani in gujarati | આગલી વખતે જ્યારે તમને ભારે પરિશ્રમવાળા દિવસ પછી પીવા માટે સ્વાદિષ્ટ ઠંડકવાળા પીણાની જર ....
Recipe Image
Recipe# 38904
26 Oct 24
મસાલાવાળી મગફળીમાં ભીંડા - Bhindi in Peanut Masala 
by  તરલા દલાલ
ભીંડાની આ વાનગીમાં શેકીને અર્ધકચરેલી મગફળી ઉમેરવાથી ભીંડાને એક નવું રૂપ મળે છે અને સ્વાદના રસિયા માટે મજેદાર વાનગી તૈયાર થાય છે. તે ઉપરાંત મગફળી આ ભાજીને કરકરી બનાવીને એક અનોખો સ્વાદ આપે છે જે યુવાનો અને વૃધ્ધો બન્નેને સમાન રીતે ગમશે. આ મસાલાવાળી મગફળીમાં ભીંડાની ભાજીમાં આમચૂરનો ઉમેરો તેને થોડી ....
Recipe Image
Recipe# 781
26 Oct 24
બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી - Masoor Dal and Spinach Soup, Indian Curry Soup by  તરલા દલાલ
No reviews
શોરબા કે પછી કોઇ સૂપની ખુશ્બુ અને સ્વાદ એવો હોય છે કે જીભમાં તેનો સ્વાદ રહી જાય અને મોઢા પર તાજગી જણાઇ આવે. અહીં આવો જ શોરબાનો સ્વાદ જે દાળ વડે મળે છે. તેની રીતમાં દાળને પાલક સાથે મેળવી તેમાં કાંદા-ટમેટા વગેરે મેળવવામાં આવ્યા છે. તેમાં થોડા મસાલા અને ખાસ તો કરી પાવડર, સહજ લીંબુનો રસ તેને શક્તિપૂ ....
Recipe Image
Recipe# 181
21 Oct 24
લચ્ચા પરાઠા - Lachha Paratha, How To Make Lachha Paratha by  તરલા દલાલ
લચ્ચા પરાઠાને તમે જોશો તો તમને કારણ સ્પષ્ટ થઇ જશે કે, તે શું કામ, ઉત્તર ભારતના સૌથી લોકપ્રિય પરાઠાઓમાંથી એક છે. પડવાળા પરાઠાને જોવાજ બહુ ગમે છે અને ખાવાતો તેનાથી વધુ ગમે છે કારણકે તેના દરેક પડ પર ઘી ને લીધે તે કરકરા અને મોઢામાં મુક્તાની સાથે પીગળી જાય તેવા હોય છે. આદર્શ લચ્ચા પરાઠા બનાવવા માટે તેને ....
Recipe Image
Recipe# 39084
16 Oct 24
મસૂર અને ટમેટાની બિરયાની - Masoor Pulao 
by  તરલા દલાલ
આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની ....
Recipe Image
Recipe# 39292
11 Oct 24
ચિક પી ઍન્ડ મિંટ વોફલ - Eggless Chickpea Waffle by  તરલા દલાલ
No reviews
આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલ એક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે. ....
Recipe Image
Recipe# 1457
11 Oct 24
પનીર અને પાલકનું સૂપ - Paneer and Spinach Soup by  તરલા દલાલ
No reviews
પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.
Recipe Image
Recipe# 33457
08 Oct 24
ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક - Chickoo and Nut Milkshake, Chickoo Kaju Milkshake by  તરલા દલાલ
No reviews
ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક છે. બાળકોને દિવસભર સક્રિય રહેવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે. આ શક્તિદાયક પીણાંમાં ચીકુ, દૂધ, કાજૂ અને અખરોટનું સંયોજન છે. ચીકુ દ્વારા મગજના કોષોને કાર્બોહાઈડ્રેટ (ગ્લુકોઝ) મળી રહ ....
Recipe Image
Recipe# 36855
07 Oct 24
એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા - Eggless Apple Pancake by  તરલા દલાલ
No reviews
એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા | apple honey pancake in gujarati | આ એક એવી મીઠાઈ છે જે નાસ્તાની મજાને બમણી કરી દે છે! સફરજનની ફળની સારી દેવતા અને મધની આકર્ષક સુગં ....
Recipe Image
Recipe# 5276
07 Oct 24
પનીર-ટમેટા અને સલાડના પાનનું સલાડ ની રેસીપી - Paneer Tomato and Lettuce Salad by  તરલા દલાલ
No reviews
એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થ ....
Recipe Image
Recipe# 22446
07 Oct 24
ચોળાની ભાજી અને મસૂરની દાળ - Healthy Chawli Masoor Dal, Indian Chaulai Dal 
by  તરલા દલાલ
No reviews
કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુ ....
Recipe Image
Recipe# 1538
07 Oct 24
મસાલા દાળ રેસીપી - Masala Dal by  તરલા દલાલ
No reviews
મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images. મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દ ....
Recipe Image
Recipe# 32884
03 Oct 24
પાલ પાયસમ રેસીપી - Paal Payasam, South Indian Rice Kheer by  તરલા દલાલ
No reviews
પાલ પાયસમ રેસીપી | દક્ષિણ ભારતીય ચોખાની ખીર | કેરળ સ્ટાઇલ પાલ પાયસમ | paal payasam in Gujarati | with 13 amazing images. પાલ પાયસમ એક એવી મીઠાઇ છે જે દક્ષિણ ભારતી ....
Recipe Image
Recipe# 42242
01 Oct 24
ઍલા અડા, મીઠા ભાતના પૅનકેક - Ela Ada Recipe, Sweet Rice Pancake 
by  તરલા દલાલ
No reviews
ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે. અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....
Goto Page: 1 2 
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email
Max your benefits when you shop on Tarladalal.com! Exciting deals and offers
View all active offers

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?