કાંદાના ક્રિસ્પી ભજીયા રેસીપી | ડુંગળી ના ભજીયા | કાદાં ના ભજીયા | ડુંગળીના પકોડા | Kanda Bhaji, Pyaz Ke Pakode, Kanda Bhajiya
તરલા દલાલ દ્વારા
Added to 294 cookbooks
This recipe has been viewed 3650 times
કાંદાના ક્રિસ્પી ભજીયા રેસીપી | ડુંગળી ના ભજીયા | કાદાં ના ભજીયા | ડુંગળીના પકોડા | pyaz ke pakode in gujarati | with 18 amazing images.
કાંદાના ક્રિસ્પી ભજીયા ડુંગળીને મસાલેદારમાં બેટર સાથે ભેળવીને બનાવવામાં આવે છે અને પછી તળવામાં આવે છે. કાદાં ના ભજીયા એ ડીપ ફ્રાઈડ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે અને ઘણી વખત તેની લાદી પાવમાં ભરીને વેચવામાં આવે છે.
જો તમે સુપર-ક્રિસ્પનો અર્થ જાણવા માગો છો, તો આ સ્વાદિષ્ટ કાંદાના ક્રિસ્પી ભજીયા અજમાવો, જે સ્વાદિષ્ટ અને ક્રન્ચી બંને છે.
ગરમ અને તાજા કાદાં ના ભજીયા એક આદર્શ સાંજનો ચા નાસ્તો છે. મને ચોમાસામાં સાંજના નાસ્તામાં કાદાં ના ભજીયા ખાવાનું ગમે છે અને પુણેની નજીક આવેલા સિંઘદ પર્વતો પર ટ્રેકિંગ કરતી વખતે વરસાદના ઠંડા દિવસે તે ખાવાનું મને યાદ છે.
ઠંડીના દિવસોમાં ગરમ મસાલા ચાઈ સાથે કાદાં ના ભજીયાનો આનંદ જ કઈ અલગ છે. લીલી ચટણી અથવા મીઠી ચટણી સાથે કાંદાના ક્રિસ્પી ભજીયાને પીરસો.
કાંદાના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે- કાંદાના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ૨ ટેબલસ્પૂન પાણી સાથે બધી સામગ્રી ભેગી કરો અને તમારા હાથની મદદથી સારી રીતે મિક્સ કરો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને તમારી આંગળીઓનો ઉપયોગ કરીને એક ચમચી જેટલુ કાંદાનું મિશ્રણ ડ્રોપ કરો અને એક સમયે થોડા થોડા નાખી, બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. એક ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.
- કાંદાના ક્રિસ્પી ભજીયાને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
કાંદાના ક્રિસ્પી ભજીયા રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe