લીલા લસણ નું શાક રેસીપી | વઘારેલું લીલું લસણ | હરે લેહસુન કી સબ્જી | Hare Lehsun ki Sabzi


દ્વારા

લીલા લસણ નું શાક રેસીપી | વઘારેલું લીલું લસણ | હરે લેહસુન કી સબ્જી | hare lehsun ki sabzi recipe in gujarati | with 9 amazing images.

તાજું લીલું લસણ એ આપણા માટે વસંતઋતુની ભેટોમાંથી એક છે, અને તેનો સારો ઉપયોગ કરવા માટે અહીં એક અદ્ભુત શાકની રેસીપી છે! તો અમે તમારા માટે એક સુપર ક્વિક રેસીપી લઈને આવ્યા છીએ જે આંખ મીંચીને બનાવી શકાય છે જેનું નામ લીલા લસણ નું શાક છે.

સૌથી સારી વાત એ છે કે એકવાર તમે બધી સામગ્રી તૈયાર કરી લો, પછી આ હરે લેહસુન કી સબ્જી રેસીપી તૈયાર કરવામાં માત્ર એક મિનિટ લાગે છે.

Add your private note

લીલા લસણ નું શાક રેસીપી - Hare Lehsun ki Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

લીલા લસણ ના શાક માટે
૧ કપ બારીક સમારેલું તાજુ લીલું લસણ
૧/૨ ટેબલસ્પૂન ઘી
એક ચપટી હળદર
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
વિધિ
લીલા લસણ નું શાક બનાવવા માટે

    લીલા લસણ નું શાક બનાવવા માટે
  1. લીલા લસણ નું શાક બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
  2. લીલા લસણ ના શાકને તરત જ પીરસો.


Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews