મેનુ

3 બ્રોકલીના ફૂલ રેસીપી, broccoli florets recipes in Gujarati | Tarladalal.com

This category has been Viewed: 96 times
broccoli florets - Read in English
ब्रोकोली के फूल रेसिपी - हिन्दी में पढ़ें (broccoli florets in Hindi)

બ્રોકલીના ફૂલ રેસીપી | બ્રોકોલી ફ્લોરેટ્સનો ઉપયોગ કરીને ભારતીય વાનગીઓ | બ્રોકોલી ફ્લોરેટ્સનો ઉપયોગ કરીને ચાઇનીઝ વાનગીઓ |  broccoli florets recipes in Gujarati | 

બ્રોકોલી ફ્લોરેટ્સનો ઉપયોગ કરીને સૂપ | soups using broccoli florets in Gujarati |

1. ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ |  બધાને વેજીટેબલ ક્લિઅર સૂપ તો ગમે જ છે, પણ અમે અહીં તેનું ચાઇનીઝ રૂપાંતર બનાવીને રજૂ કર્યું છે જે સૌમ્ય કોન્ટીનેટલ સૂપની પદ્ધતિથી એકદમ અલગ જ છે. વિવિધ શાક જેવા કે બ્રોકોલી, બીન સ્પ્રાઉટસ્ થી માંડીને આદૂ અને લસણ વગેરે ઉમેરીને આ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ બનાવ્યું છે, જે ચાઇનીઝ રાંધણકળાનો અસલ રૂપ છે.

ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ | Chinese Vegetable Clear Soup

ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ | Chinese Vegetable Clear Soup

  • ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ રેસીપી | વેજ ક્લિયર સૂપ | સહેલું સ્વસ્થ વેજ ક્લિયર સૂપ | Chinese vegetable … More..

    Recipe# 239

    21 June, 2022

    0

    calories per serving

  • બ્રોકોલી સૂપ રેસીપી | ઈન્ડિયન શાકાહારી બ્રોકોલી સૂપ વિધાઉટ ક્રીમ | હેલ્ધી ક્વિક બ્રોકોલી સૂપ | બ્રોકોલી સૂપ રેસીપી … More..

    Recipe# 975

    19 September, 2025

    0

    calories per serving

  • બ્રોકોલી બ્રોથ | હેલ્ધી વેજ ક્લિયર બ્રોકોલી ગાજર સૂપ | લો-કાર્બ ડાયાબિટીસ માટે બ્રોકોલી ગાજર ઈન્ડિયન સૂપ | … More..

    Recipe# 987

    23 September, 2025

    0

    calories per serving

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ