મેનુ

ઝૂકિની શું છે, નો ઉપયોગ, રેસિપિસ, zucchini in Gujarati

Viewed: 30498 times
User Tarla Dalal  •  Updated : May 01, 2025
      
zucchini

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના ઝૂકિની , Zucchini

ઝૂકિની નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 15 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે

અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. ઝૂકિની જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.


chopped zucchini

સમારેલી ઝૂકિની

zucchini cubes

ઝૂકિનીના ટુકડા

sliced zucchini

સ્લાઇસ કરેલી ઝૂકિની

 

diagonally cut zucchini

આડી સમારેલી ઝૂકીની

zucchini strips

zucchini slices

ઝૂકિનીની સ્લાઇસ

zucchini fingers

grated zucchini

ખમણેલી ઝૂકિની

long zucchini slices

ઝૂકિનીની લાંબી સ્લાઇસ

ads

Related Recipes

વ્હાઇટ સોસ પાસ્તા રેસીપી (ભારતીય શૈલીની વ્હાઇટ સોસ પાસ્તા)

સ્વસ્થ શાકભાજી અને સ્પ્રાઉટ્સ લંચ સલાડ રેસીપી

ક્વિનોઆ એવોકાડો વેજ હેલ્ધી ઓફિસ સલાડ રેસીપી

શેઝુઆન સ્ટાઇલ સ્ટીર ફ્રાઇડ શાકભાજી રેસીપી

મેક્સીકન ક્રેપ્સ રેસીપી (રાજમ પનીર ક્રેપ)

More recipes with this ingredient...

ઝૂકિની શું છે, નો ઉપયોગ, રેસિપિસ, zucchini in Gujarati (5 recipes), સમારેલી ઝૂકિની (3 recipes) , ઝૂકિનીના ટુકડા (0 recipes) , સ્લાઇસ કરેલી ઝૂકિની (2 recipes) , આડી સમારેલી ઝૂકીની (0 recipes) , (0 recipes) , ઝૂકિનીની સ્લાઇસ (0 recipes) , (0 recipes) , ખમણેલી ઝૂકિની (0 recipes) , ઝૂકિનીની લાંબી સ્લાઇસ (0 recipes)

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ