ઇલુ પોડી | Ellu Podi
તરલા દલાલ દ્વારા
Added to 19 cookbooks
This recipe has been viewed 4433 times
તમે કદી કોઇ દક્ષિણ ભારતીય કોઠાર અથવા રસોડાના કબાટમાં નજર કરી હશે તો તમને જરૂરથી સારા પ્રમાણમાં પોડી અથવા સૂકા મસાલા અને દાળનો પાવડર નજરે પડશે, જે કોઇ પણ વાનગી સાથે અથવા તો ભાત સાથે મેળવીને એક સાદા મુખ્ય જમણ તરીકે પીરસવામાં આવે છે. બસ તો, અહીં આ પૌષ્ટિક પાવડર જે તલ વડે બનાવી ભાત અને તલના તેલ સાથે મેળવી પાપડ સાથે જ્યારે પીરસવામાં આવે ત્યારે ઝટપટ અને મજેદાર જમણ તૈયાર થાય છે.
Method- એક નાની કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં તલ, સૂકું નાળિયેર, લાલ મરચાં અને હીંગ મેળવી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી સતત હલાવતા રહી સાંતળી લીધા પછી તેને બાજુ પર રાખો.
- તે સંપૂર્ણ ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી અર્ધ-કચરું પાવડર તૈયાર કરો.
- આ પાવડરને હવાબંધ બરણીમાં ભરી રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.
Other Related Recipes
Accompaniments
ઇલુ પોડી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
loves cooking,
August 19, 2014
I always buy this chutney from outside. But after making this i realized that its very easy to make it at home as well.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe