ક્રિસ્પી ભીંડી રેસીપી | કુરકુરી ભીંડી | ક્રિસ્પી તળેલી ભીંડી | ક્રિસ્પી ભીંડી ભારતીય નાસ્તો | Crispy Bhindi, Kurkuri Bhindi
તરલા દલાલ દ્વારા
Added to 1349 cookbooks
This recipe has been viewed 9495 times
ક્રિસ્પી ભીંડી રેસીપી | કુરકુરી ભીંડી | ક્રિસ્પી તળેલી ભીંડી | ક્રિસ્પી ભીંડી ભારતીય નાસ્તો | crispy bhindi recipe in Gujarati | with 23 amazing images.
પાતળા અને લાંબા કાપેલા ભીંડાને જ્યારે ચાટ મસાલા અને લાલ મરચાંના પાવડર સાથે મેળવીને કરકરા કરી રાંધવામાં આવે છે ત્યારે, કૉકટેલ પાર્ટીમાં પીરસવાની એક આદર્શ વાનગી, ક્રિસ્પી મસાલા ભીંડી બને છે. તેની ઓછી તીખાશ તમને જરૂરથી ગમશે કારણકે તમે ભીંડાનો અનેરો સ્વાદ માણી શકો છો.
Method- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, ઉપર પ્રમાણે મિક્સ કરલા ભીંડા, થોડા-થોડા કરીને, ચારેબાજુએથી કરકરા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, તળી લો.
- ત્યારબાદ તેને ટીશ્યુ પેપર પર મૂકી, સૂકા કરી લો.
- ઉપર ચાટ મસાલો ભભરાવીને ગરમ-ગરમ પીરસો.
- હાથવગી સલાહ: યાદ રાખો કે, ભીંડાને બધી સામગ્રી સાથે મિક્સ કરીને, તરત જ તળી લો. નહીંતર ભીંડામાંથી પાણી છુટશે અને કરકરા નહીં બને.
Other Related Recipes
Accompaniments
ક્રિસ્પી મસાલા ભીંડી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
December 08, 2010
Yummmy! I loved bhindi! and i love masala bhindi! This recipe is great for crisp masala bhindi and the tips are handy! thanks.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe