ચીલી ગાર્લિક સૉસ | Chilli Garlic Sauce
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 405 cookbooks
This recipe has been viewed 7788 times
જ્યારે કોઇપણ ચાઇનીઝ વાનગી બનાવવી હોય ત્યારે મરચાં અને લસણનો ઉપયોગ તો સાથે જ થાય છે, કારણકે તેની તીવ્રતા કોઇ પણ વાનગીને ચટાકેદાર બનાવવામાં મદદરૂપ થાય છે. અહીં અમે મજેદાર તીખા ચીલી ગાર્લિક સૉસની રીત દર્શાવી છે. આ વાનગીને યોગ્ય રીતે બનાવવા માટે ધ્યાન રાખવું કે મરચાંને ગરમ પાણીમાં વ્યવસ્થિત પલાળી રાખવા નહીંતર મરચાં સારી રીતે પીસી નહીં શકાય. સારી માત્રામાં વિનેગર અને તેની સાથે થોડી સાકરનો ઉમેરો આ તીખા સૉસને થોડું માફકસર બનાવે છે.
Method- લાલ કાશ્મીરી મરચાંની દાંડી કાઢીને તેને જરૂરી ગરમ પાણીમાં વાસણને ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી નીતારી લો.
- હવે આ પલાળેલા કાશ્મીરી મરચાં, લસણ, સાકર, વિનેગર અને મીઠું મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં તલનું તેલ મેળવી સારી રીતે મિકેસ કરી લો.
- આ સૉસને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.
Other Related Recipes
Accompaniments
1 review received for ચીલી ગાર્લિક સૉસ
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodie #522195,
April 17, 2012
the texture and the smoothness of this sauce is execellent
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe