મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ઇટાલીયન વ્યંજન >  ઇટાલિયન આધારીત વ્યંજન >  પેસ્ટો સોસ રેસીપી (તુલસીનો પેસ્ટો)

પેસ્ટો સોસ રેસીપી (તુલસીનો પેસ્ટો)

Viewed: 7382 times
User Tarla Dalal  •  Updated : Aug 04, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

તમને પરદેશી વાનગીનો ચટકો છે, તો વિપુલ પ્રમાણમાં બેસિલ, અખરોટ સાથે સારૂં એવું જેતૂનનું તેલ અને લસણના સંયોજન વડે બનતું આ પૅસ્તો સૉસ અજમાવજો. તેની તીવ્ર ખુશ્બુ તમને શાહી અહેસાસ આપશે.

 

Soaking Time

0

Preparation Time

2 Mins

Cooking Time

0 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

2 Mins

Makes

1 કપ માટે

સામગ્રી

Main Ingredients

વિધિ
  1. બઘી વસ્તુઓ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મીક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તેયાર કરો.
  2. જ્યારે જરૂર પડે ત્યારે વાપરો.
  3. હાથવગી સલાહ: જો તમે આ સૉસમાં પાઇન નટસ્ નો ઉપયોગ કરવો હોય, તો તેને પહેલા શેકી લીધા પછી ઠંડા પાડીને મિક્સરમાં બીજી સામગ્રી સાથે સુંવાળું થાય ત્યાં સુઘી પીસો.

પેસ્ટો સોસ રેસીપી (તુલસીનો પેસ્ટો) Video by Tarla Dalal

×
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 577 કૅલ
પ્રોટીન 3.9 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 2.8 ગ્રામ
ફાઇબર 0.7 ગ્રામ
ચરબી 61.1 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 0 મિલિગ્રામ

પએસટઓ સોસ, ભારતીય બઅસઈલ પએસટઓ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ