ધઉંના લોટનો શીરો રેસીપી | ગુજરાતી શીરો | શિયાળામાં બનાતો ઘઉંના લોટનો શીરો | Atta ka Sheera ( Gujarati Recipe)
तरला दलाल દ્વારા
Added to 153 cookbooks
This recipe has been viewed 4657 times
ધઉંના લોટનો શીરો રેસીપી | ગુજરાતી શીરો | શિયાળામાં બનાતો ઘઉંના લોટનો શીરો | atta ka sheera in gujarati | with 12 amazing images.
ધઉંના લોટનો શીરો રેસીપી એ એક લોકપ્રિય ગુજરાતી મીઠાઈ છે જે સરળ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જે ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. વાસ્તવમાં ગુજરાતી શીરોને બનાવવા માટે તમારે માત્ર ઘઉંનો લોટ, ઘી, સાકર, એલચી અને બદામની જરૂર છે. હું ધઉંના લોટનો શીરો રેસીપીને બનાવવા માટે સૌથી સરળ ગુજરાતી મીઠાઈ માનું છું.
ગુજરાતી ધઉંના લોટનો શીરો એક ઝડપી મીઠાઈ છે અને તેને મૂંગ દાળ શીરા અને બદામના શેરાની સરખામણીમાં ઘણી ઓછી મહેનતની જરૂર પડે છે.
જો તમને વધારે મીઠાસ જોયતી હોય, તો તમે વધુ બે ચમચી સાકર ઉમેરી શકો છો. શીરાનો ગઠ્ઠોને ટાળવા માટે આ ગુજરાતી ધઉંના લોટનો શીરોને તરત જ પીરસવાનું યાદ રાખો.
ધઉંના લોટનો શીરો બનાવવા માટે- ધઉંના લોટનો શીરો બનાવવા માટે, નૉન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં ઘઉંનો લોટ ઉમેરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા બ્રાઉન રંગનું થાય અને ઘી અલગ થઈ જાય ત્યાં સુધી સાંતળી લો.
- તેમાં સાકર, એલચીનો પાવડર અને ૩/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર બીજી ૨ થી ૩ મિનિટ સુધી અથવા સાકર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- બદામની કાતરીથી સજાવીને ગરમાગરમ ધઉંના લોટનો શીરો પીરસો.
Other Related Recipes
ધઉંના લોટનો શીરો રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe