થ્રી ગ્રેન પરાઠા | Three Grain Paratha, Gluten Free Paratha
તરલા દલાલ દ્વારા
Added to 16 cookbooks
This recipe has been viewed 8506 times
સોયા, રાગી અને જુવારના લોટમાંથી બનતા આ પરોઠા થોડા ઓછા મસાલાવાળા છે. આ બધા લોટ ગ્લુટન વગરના તો છે જ પણ સાથે-સાથે લોહતત્વ, કૅલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે.
Method- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, થોડી કઠણ-થોડી નરમ એવી કણિક તૈયાર કરો.
- કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને થોડા જુવારના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- તરત જ પીરસો.
વિવિધતા:- થ્રી ગ્રેન પૂરી
- આ પૂરી બનાવવા માટે રીત ક્રમાંક ૧ માં થોડી કઠણ-થોડી નરમ એવી કણિકને બદલે મસળીને કઠણ કણિક બનાવો. ત્યાર બાદ તેને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકારમાં વણી, ગરમ તેલમાં કરકરી અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ઠંડી પાડી હવાબંધ ડબ્બામાં ભરી દો.
Other Related Recipes
Accompaniments
થ્રી ગ્રેન પરાઠા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe