ઓટ મિલ્ક વીથ હની | મધ સાથે ઓટ્સના દૂધની રેસીપી | વેનીલા અને મધ સાથે ભારતીય ઓટ દૂધ | હેલ્ધી હાર્ટ ફ્રેન્ડલી લેક્ટોઝ ઓટ મિલ્ક | Oat Milk with Honey, Homemade Lactose Free Honey Oat Milk


દ્વારા


Added to 1 cookbook   This recipe has been viewed 5127 times

ઓટ મિલ્ક વીથ હની | મધ સાથે ઓટ્સના દૂધની રેસીપી | વેનીલા અને મધ સાથે ભારતીય ઓટ દૂધ | હેલ્ધી હાર્ટ ફ્રેન્ડલી લેક્ટોઝ ઓટ મિલ્ક | oat milk with honey recipe in gujarati | with 12 amazing images.

જો તમને લેકટોઝની અસહિષ્ણુતા હોય તો આ સૌમ્ય ઓટ મિલ્ક વીથ હનીથી દીવસની શરૂઆત કરો. ઓટસ્ માંથી મેળવેલું દૂધ સંપૂર્ણપણે લેકટોઝની તકલીફ ધરાવનારા માટે અનુકૂળ જ હોય છે, ભલે તે સાદુ હોય કે પછી મધ મેળવેલું હોય. અહી અમે ઓટસ્ મીલ્કમાં વેનીલા અને મધ મેળવ્યા છે, જેથી તેનો સ્વાદ મનગમતો બને છે અને તમે તેને સારી રીતે માણી શકો.

હેલ્ધી હાર્ટ ફ્રેન્ડલી લેક્ટોઝ ઓટ મિલ્કને બનાવીને હવાબંધ પાત્રમાં ભરી ફ્રીજમાં ૧ દીવસ સુધી રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તેનો આનંદ માણો. બીજા લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ વ્યંજન અજમાવો જેમ કે બદામનું દૂધ અને બદામ બેરિ અને નાળિયેરનું કેક.

Add your private note

ઓટ મીલ્ક વીથ હની ની રેસીપી - Oat Milk with Honey, Homemade Lactose Free Honey Oat Milk recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૩ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ માટે

સામગ્રી

ઓટ મિલ્ક વીથ હની માટે
૧ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૧ ટેબલસ્પૂન મધ
૧/૨ ટીસ્પૂન વેનીલા એસેન્સ
વિધિ
ઓટ મિલ્ક વીથ હની માટે

    ઓટ મિલ્ક વીથ હની માટે
  1. ઓટ મિલ્ક વીથ હની બનાવવા માટે, ઓટ્સ, મધ, વેનીલા એસેન્સ અને ૩ કપ પાણીને મિક્સરમાં ભેગું કરો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.
  2. મલમલના કપડાને એક ઊંડા બાઉલમાં મૂકો અને તેના પર ઓટ્સનું દૂધ રેડો.
  3. મની બેગ અથવા પાઉચ બનાવવા માટે મલમલના કપડાને ઉપાડો અને ઓટ્સનું દૂધ કાઢવા માટે તમારા હાથથી દબાવો.
  4. ઓટ મિલ્કને ઠંડુ કરો.
  5. ઓટના દૂધને તરત જ મધ સાથે પીરસો અથવા ફ્રીજમાં એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને ૨ દિવસમાં તેનો ઉપયોગ કરો.


Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews