પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી | Nutritious Vegetable Salad, Low Salt and High Fiber Veg Salad
તરલા દલાલ દ્વારા
Added to 116 cookbooks
This recipe has been viewed 6901 times
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી | ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડ | ઓછો મીઠા વાળુ સલાડ | કચુંબર સલાડ | nutritious vegetable salad in gujarati | with 27 amazing images.
સલાડમાં સિમલા મરચાં, કોબી અને ટમેટા મેળવવા એ તો હવે સામાન્ય વાત ગણાય છે પણ, અહીં ખાસ મહત્વનું છે તેમાં મેળવેલું ડ્રેસિંગ. વિવિધ વસ્તુઓના મિશ્રણથી બનતા આ ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડમાં ખમણેલા સફરજન, લીંબુનો રસ અને બીજા હબર્સ્ મેળવી ચટપટું ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રેસિંગ સ્વાદ અને સુગંધમાં મજેદાર તો છે, તે ઉપરાંત તેમા મેળવેલા વિવિધ શાક સલાડની પૌષ્ટિક્તામાં ઉમેરો કરે છે.
આવા આ પૌષ્ટિક વેજીટેબલ સલાડના બાઉલમાં ઉપરથી થોડા સૂર્યમૂખીના બીજનો છંટકાવ તમારા રક્તદાબને અંકુશમાં રાખશે. થોડા મીઠા અને વધુ ફાઇબરવાળા આ સલાડની ગણત્રી પૌષ્ટિક નાસ્તામાં કરી શકાય, જેને તમે બે જમણની વચ્ચેના સમયમાં અથવા સાંજના નાસ્તામાં પણ માણી શકો છો.
પૌષ્ટિક વેજીટેબલ સલાડ માટે- પૌષ્ટિક વેજીટેબલ સલાડ બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં તમામ સામગ્રીને ભેગું કરો અને સારી રીતે ટોસ કરો.
- ક્લિંગ રેપથી ઢાંકીને ૧ કલાક માટે ઠંડુ કરો.
- પીરસતા પહેલા એપલ ડ્રેસિંગ બનાવો.
- સલાડમાં ઉમેરો અને સારી રીતે ટોસ કરો.
- પૌષ્ટિક વેજીટેબલ સલાડને તરત જ પીરસો.
Other Related Recipes
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
January 03, 2011
This salad spells: health health and more health.the dressing is quite tantalizing as well.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe