મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | >  બેકિંગ રહિત ડૅઝર્ટસ્ રેસિપિ >  મેંગો આઈસ્ક્રીમ રેસીપી (ઘરે બનાવેલ ભારતીય મેંગો આઈસ્ક્રીમ)

મેંગો આઈસ્ક્રીમ રેસીપી (ઘરે બનાવેલ ભારતીય મેંગો આઈસ્ક્રીમ)

Viewed: 5427 times
User Tarla Dalal  •  Updated : Jun 06, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
मैंगो आइसक्रीम की रेसिपी - हिन्दी में पढ़ें (Mango Ice Cream Recipe, Homemade Mango Ice Cream in Hindi)

Table of Content

મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | 100% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ | mango ice cream in gujarati | with 20 amazing images.

 

 

જ્યારે ફળોના રાજા સીઝનમાં હોય છે, ત્યારે આ હોમમેડ મેંગો આઈસ્ક્રીમ તમને તેના આકર્ષક સ્વાદ માણવાની એક અલગ જ આનંદ આપે છે. કન્ડેન્સ્ડ મીલ્ક, દૂધ અને સાકરની સાથે ચર્ન્ડ કરેલી મીઠી કેરી તમને ગરમ ઉનાળામાં આશ્ચર્યજનક ખુશી આપે છે.

Soaking Time

0

Preparation Time

5 Mins

Cooking Time

0 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

5 Mins

Makes

6 માત્રા માટે

સામગ્રી

વિધિ

મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે
 

  1. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે, કેરી અને સાકરને મિક્સરમાં ભેગા કરો અને સુવાળું થાય ત્યાં સુધી પીસી લો.
  2. ઊંડા બાઉલમાં કેરીનો પલ્પ અને બાકીની બધી સામગ્રી ભેગી કરો અને હ્વિસ્કની મદદથી ખૂબ સારી રીતે મિક્સ કરો.
  3. મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું. એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
  4. મિશ્રણને મિક્સરમાં નાખો અને સુંવાળું થવા સુધી પીસી લો.
  5. હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.
  6. મેંગો આઈસ્ક્રીમને સ્કુપ વડે કાઢીને પીરસો.

મેંગો આઈસ્ક્રીમ રેસીપી (ઘરે બનાવેલ ભારતીય મેંગો આઈસ્ક્રીમ) Video by Tarla Dalal

×
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 252 કૅલ
પ્રોટીન 5.2 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 39.3 ગ્રામ
ફાઇબર 0.3 ગ્રામ
ચરબી 6.8 ગ્રામ
કોલેસ્ટ્રોલ 11 મિલિગ્રામ
સોડિયમ 56 મિલિગ્રામ

મઅનગઓ ઈકએ ક્રીમ રેસીપી, ઘરેલું મઅનગઓ ઈકએ ક્રીમ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ