લીલા વટાણાની ચાટ | Hare Mutter ki Chaat, Green Pea Chaat
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
हरे मटर की चाट - हिन्दी में पढ़ें (Hare Mutter ki Chaat, Green Pea Chaat in Hindi)
Added to 39 cookbooks
This recipe has been viewed 7593 times
ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.
Method- એક નૉન-સ્ટીક તવામાં તેલ ગરમ કરી, હીંગ અને લીલા વટાણા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં સંચળ, સૂંઠ, આમચૂર, કોથમીર, લીલા મરચાં અને ચાટ મસાલો ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં લાલ મરચાંનો પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- ગેસ પરથી નીચે ઉતારી, મિશ્રણને એક બાઉલમાં કાઢો.
- આ મિશ્રણ પર દહીં અને મીઠી ચટણી પાથરી, તેની પર કોથમીર, ટમેટા, જીરા પાવડર, લાલ મરચાંનો પાવડર અને મીઠું સમાનરૂપે ભભરાવો.
- થોડી બટાટાની સળી વડે સમાનરૂપે સજાવી, તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for લીલા વટાણાની ચાટ
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe