ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી | Fresh Peach Fizzy Drink
તરલા દલાલ દ્વારા
Added to 7 cookbooks
This recipe has been viewed 2710 times
એક અલગ જ પ્રકારનું આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક, રંગીન અને મોઢામાં પાણી છુંટે એવી સુગંધ ધરાવતું છે.
આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાંમાં પહેલા પીચને સાકર સાથે રાંધી લીધા પછી ઠંડા સ્પ્રાઇટ સાથે મિક્સ કરીને જ્યારે પીરસસો, ત્યારે તેની રંગીનતા અને સુગંધનો અનુભવ તમને ખુશ કરી દેશે.
આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાની મજા તેના રંગની છે જે તમારી આંખોમાં નજરે પડશે અને લાક્ષણિક્તા અને મીઠાશ તમને મોહિત કરી દેશે.
ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે- ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પીચની સ્લાઇસ, સાકર અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી લો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં સ્પ્રાઇટ મિક્સ કરી લો.
- તે પછી તેને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો.
Other Related Recipes
ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe