ચિયા સીડ ડ્રિંક રેસીપી | એનર્જી ચિયા સીડ ડ્રિંક | વજન ઘટાડવા માટે ચિયા સીડ ડ્રિંક | ચિયા સીડ્સ ડ્રિંક સાથે લીંબુ પાણી | Energy Chia Seed Drink with Lime and Honey, for Endurance Athletes
તરલા દલાલ દ્વારા
Added to 20 cookbooks
This recipe has been viewed 8703 times
ચિયા સીડ ડ્રિંક રેસીપી | એનર્જી ચિયા સીડ ડ્રિંક | વજન ઘટાડવા માટે ચિયા સીડ ડ્રિંક | ચિયા સીડ્સ ડ્રિંક સાથે લીંબુ પાણી | energy chia seed drink in Gujarati | with 16 amazing images.
ચિયાના બીજ આપણા શરીર માટે ગુણકારી છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. શાકાહારી આહાર લેનારા માટે આ પીણામાં રહેલા ઑમેગા-૩ ફેટી એસિડનું પ્રમાણ વધુ ગુણકારી છે! આ ચિયા બીજમાં ફાઇબર અને પ્રોટીન પણ સારી માત્રમાં રહેલા છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ નાના બીજ પચવામાં અતિ સરળ છે તે ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડંટ (antioxidant) પણ છે.
આમ આ બીજનો ખોરાક વ્યાયામવીરને પોતાની શક્તિ ટકાવી રાખવા ઉપયોગી ગણાય છે. આ ચિયા બીજ સાદા કે પછી પાણીમાં પલાળીને ખાઇ શકાય. ત્યારે આ એનર્જી ચિયા સીડ ડ્રિંક વિથ લાઈમ અને હની આ અજાયબી બીજનો આનંદ માણવાની વધુ સ્વાદિષ્ટ રીત છે.
તમે આ એનર્જી ચિયા સીડ ડ્રિંક ગમે તે સમયે લઇ શકો છો. તે ઉપરાંત બીજી પણ એક પૌષ્ટિક ગણાય એવી રીતે વ્યાયામવીરો તેનો ઉપયોગ કરે છે, તે છે તેમાં એક ટેબલસ્પૂન બીજની સાથે એક ચમચો પ્રોટીન પાવડર અડધો કપ નાળિયેરના દૂધમાં મેળવીને પણ તેનો આનંદ માણે છે.
Method- ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું ની રેસીપી બનાવવા માટે, એક જારમાં ચિયાના બીજ, મધ, લીંબુનો રસ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ જારને ઢાંકીને રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક રાખી મૂકો.
- ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું પીરસતી વખતે તેને હલાવીને ઠંડું પીરસો.
Other Related Recipes
ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું – લીંબુ અને મધ સાથે ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe