કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી | Cola Chocolate Ice Cream Float
તરલા દલાલ દ્વારા
Added to 44 cookbooks
This recipe has been viewed 3813 times
ચોકલેટ આઇસક્રીમ અને કોકોકોલા, બન્ને એવી વસ્તુઓ છે જેનો સંયોજન ગમે ત્યારે પીરસો તો પણ દરેકને આહલાદ્ક જ લાગશે. જ્યારે તમે આ બે વસ્તુઓ મેળવશો ત્યારે ફીણદાર ચોકલેટ-કોલાનું પીણું તૈયાર થશે જેનો સ્વાદ મનગમતો હશે.
આ પીણાંની ઉપર ચોકલેટ આઇસક્રીમ વધુ મજેદાર લાગશે કારણકે ઠંડી ચોકલેટ આઇસક્રીમ જ્યારે ઉપર તરતી હોય ત્યારે તમને યાદ રહી જાય એવા સ્વાદનો અનુભવ માણવા મળશે.
અહીં યાદ રાખવું જરૂરી છે કે કોકોકોલા મસ્ત મજેદાર ઠંડું હશે તો તમને જરૂર મજા પડશે. આ પીણું તમારા બાળકોના જન્મ દીવસની પાર્ટીમાં પીરસસો ત્યારે બધા તેનો સ્વાદ માણવા તૈયાર થઇ જશે.
અન્ય રેસિપિનો પણ પ્રયાસ કરો જેમ Lemon Fiesta અને Strawberry Float.
Method- કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં કોકોકોલા અને ચોકલેટ આઇસક્રીમ મેળવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- હવે આ મિશ્રણ ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી તેની પર ચોકલેટ આઇસક્રીમનો એક સ્કુપ દરેક ગ્લાસ પર મૂકી તરત જ પીરસો.
Other Related Recipes
કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe