ચીઝી મશરૂમ રેસીપી | મશરૂમ સ્ટાર્ટર રેસીપી | સ્ટફડ ચીઝી મશરૂમ | Cheesy Mushrooms, Stuffed Indian Cheesy Mushrooms
તરલા દલાલ દ્વારા
Added to 191 cookbooks
This recipe has been viewed 3655 times
ચીઝી મશરૂમ રેસીપી | મશરૂમ સ્ટાર્ટર રેસીપી | સ્ટફડ ચીઝી મશરૂમ | cheesy mushrooms in gujarati | with 13 amazing images.
ચીઝી મશરૂમ રેસીપી અદ્ભુત સ્વાદ, ચીઝ અને મશરૂમને એકસાથે માણવાની એક સરસ રીત છે. મશરૂમ, જ્યારે આ આશ્ચર્યજનક પૂરણ સાથે બેક કરવામાં આવે છે, ત્યારે એ એક ઉત્તમ મશરૂમ સ્ટાર્ટર રેસીપીમાં રૂપાંતર થાય છે, જે તમને ઘણી બધી પ્રશંસા કમાવીને આપશે.
બધા મશરૂમ પ્રેમીઓ માટે આ બનાવવું માત્ર એકદમ સરળ નથી, પણ એકદમ સ્વાદિષ્ટ અને ભવ્ય પણ છે!
ચીઝી મશરૂમ રેસીપી માટે ટિપ્સ: ૧. તમે પૂરણમાં કેપ્સિકમ જેવા અન્ય ક્રન્ચી શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. ૨. પૂરણમાં નરમ માખણ ઉમેરવાનું પસંદ કરો જેથી તે અન્ય ઘટકોની સાથે સારી રીતે મિક્સ થાય અને બંધનમાં મદદ કરે. ૩. મીઠું ઉમેરતી વખતે સાવચેત રહો કારણ કે આપણે ચીઝનો ઉપયોગ કર્યો છે. ૪. જો તમે દાંડીને વાપરવા માંગતા તો તમે તેને બારીક કાપી શકો છો અને ઝડપથી તેને સાંતળીને અને મિશ્રણમાં ઉમેરી શકો છો.
ચીઝી મશરૂમ બનાવવા માટે- ચીઝી મશરૂમ બનાવવા માટે, પૂરણને ૨૫ સમાન ભાગોમાં વહેંચો અને એક બાજુ રાખો.
- મશરૂમની દાંડી દૂર કરો અને તેને કાઢી નાખો જેથી મશરૂમની કેપ્સમાં ખાડો રચાય.
- પૂરણના ભાગ સાથે દરેક મશરૂમ કેપને ભરો.
- ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર સ્ટફ્ડ મશરૂમ ગોઠવો અને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) પર ૧૦ મિનિટ માટે બેક કરો.
- ચીઝી મશરૂમને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
ચીઝી મશરૂમ રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
December 09, 2010
the cheese filling is absolutely sinful! the cheese and mushroom go well together, contrary to what i thought at first!
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe