રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી | Ceylonese Curry with Rice Noodles
તરલા દલાલ દ્વારા
Added to 86 cookbooks
This recipe has been viewed 3395 times
રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી | ceylonese curry with rice noodles recipe in gujarati.
સેલોનીસ વાનગીઓમાં નાળિયેરનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે તે દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વિશિષ્ટ સેલોનીસ કરીમાં, બારક સમારેલા મિક્સ શાકભાજીને નાળિયેરના દૂધ માં રાંધવામાં આવે છે, અને ધણા બધા મસાલાઓ પણ ઉમેરવામાં છે.
આ રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી સાથે સંપૂર્ણ સેલોનીસના અનુભવ માટે સામબોલની ચટણી સાથે હોવી જોઈએ.
સેલોનીસ કરી બનાવવા માટે- સેલોનીસ કરી બનાવવા માટે, એક વાટકામાં નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોરને બરાબર થી મિક્સ કરો લો, જ્યાં સુધી એમાં કોઇ લમ્પ ન રહે.
- નારિયેળનું દૂધ-કોર્નફ્લોરનું મિશ્રણ એક કઢાઇમાં નાંખો, ૧ કપ પાણી ઉમેરીને બરાબર મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- તેમાં પલાળેલા મેથીનાં દાણા, કડી પત્તા, લીલા મરચાં, ધાણા પાવડર અને લાલ મરચું પાવડર નાંખી, બરાબર મિક્સ કરી ધીમી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તેમાં કાંદા, ટામેટાં, હળદર, મીઠું, કાળી મરી અને તજ નાખી, બરાબર મિક્સ કરી ધીમી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાંધી લો.
- મિક્સ શાકભાજી ઉમેરી, બરાબર મિક્સ કરી ધીમી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- કરીને ૬ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.
આગળની રીત- ૩/૪ કપ રાઇસ નૂડલ્સ્ ને વાટકામાં મૂકો, તેના ઉપર સેલોનીસ કરીનો ૧ ભાગ રેડો અને તેના પર થોડી સામબોલની ચટણી નાંખો.
- રીત ક્રમાંક ૧ પ્રમાણે ૫ વધુ ભાગોને પણ તૈયાર કરી લો.
- સેલોનીસ કરી તરત જ પીરસો.
Other Related Recipes
રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe