બનાના એપલ પૉરિજ | Banana Apple Porridge
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 336 cookbooks
This recipe has been viewed 6441 times
જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ ખુશ્બુદાર અને લલચામણું પૉરિજ તૈયાર થાય છે. ફાડા ઘઉં અને ઓટસ્ ને સાંતળવાને કારણે એની કાચી ગંધ જતી રહે છે જ્યારે તજના પાવડર અને ફળોને લીધે તેની સુગંઘ વધે છે. બનાના એપલ પૉરિજ, દીવસની એક શ્રેષ્ઠ શરૂઆત બને છે, કારણકે તે ખૂબ જ તાકાત બક્ષે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.
Method- એક પ્રેશર કુકરમાં માખણ ગરમ કરો અને તેમાં ફાડા ઘઉં ઉમેરી તેને ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં ઓટસ્ ઉમેરી ધીમા તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં દૂધ અને ૧ કપ પાણી ઉમેરી, પ્રેશર કુકરની બે સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- હવે તેમાં સાકર અને તજનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને ઠંડું પડવા દો.
- ઓછામાં ઓછું ૧ કલાક રેફ્રીજરેટરમાં રાખો.
- પીરસવાના તુંરત પહેલા કેળા અને સફરજન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- આના ઉપર તજ પાવડર નાખો. તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for બનાના એપલ પૉરિજ
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe