રીંગણા ( Brinjal )
Last Updated : Nov 25,2024
રીંગણ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 8010 times
રીંગણ એટલે શું?
રીંગણાના ટુકડા (brinjal cubes)
રીંગણાની ગોળ સ્લાઇસ (brinjal slices)
સમારેલા રીંગણા (chopped brinjals)
તળેલા રીંગણા (fried brinjals)
શેકેલા રીંગણા (roasted brinjal)
સ્લાઇસ કરેલા રીંગણા (sliced brinjals)
રીંગણના ફાયદા, આરોગ્ય લાભો (benefits of brinjal, baingan, eggplant, aubergine in Gujarati)
રીંગણા જેવા ખોરાકમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (low glycemic index) ઓછી હોય છે અને વજન ઓછું કરવા માટે પણ સારું છે. રીંગણા ફાઇબરનો ખૂબ સારો સ્રોત છે. તે બ્લડ સુગરને વધતા અટકાવે છે અને તેથી મધૂમેહના દર્દીઓ માટે સારું છે. રીંગણામાં ફોલેટથી ભરપૂર છે, જે રેડ બ્લડ સેલ્સ (red blood cells) ના ઉત્પાદન માટે જરૂરી છે અને એનિમિયાને રોકવામાં (prevent anaemia ) પણ મદદ કરે છે. રીંગણાના બધા 7 આશ્ચર્યજનક ફાયદાઓ જુઓ.
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.