કેળા ( Banana )
Last Updated : Aug 21,2024
કેળા એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 12351 times
કેળા એટલે શું?
કેળાના ટુકડા (banana cubes)
કેળાની પટ્ટીઓ (banana strips)
સમારેલા કેળા (chopped bananas)
મસળેલા કેળા (mashed bananas)
સ્લાઇસ કરેલા કેળા (sliced banana)
કેળાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of banana, kela in Gujarati)
કેળામાં પોટેશિયમ વધુ હોય છે. પોટેશિયમ હૃદયના ધબકારાને સામાન્ય બનાવવામાં મદદ કરે છે અને શરીરના પાણીના સંતુલનને નિયંત્રિત કરે છે. કેળામાં ઓછી માત્રામાં સોડિયમ અને ઉચ્ચ માત્રામાં પોટેશિયમની સામગ્રી હોય છે અને તેને હાયપરટેન્શન માટે એક આદર્શ ફળ માનાવવામાં આવે છે. કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જે હૃદયરોગના જોખમને પણ ઓછું કરે છે. કેળાના ૭ અતુલ્ય ફાયદાઓ જુઓ.
Try Recipes using કેળા ( Banana )
More recipes with this ingredient....
કેળા (12 recipes),
કેળાના ટુકડા (1 recipes),
સ્લાઇસ કરેલા કેળા (3 recipes),
સમારેલા કેળા (2 recipes),
મસળેલા કેળા (3 recipes),
કેળના પાન (2 recipes),
કેળાની પ્યુરી (0 recipes),
કેળાના ફૂલ (0 recipes),
કેળનો થડ / કેળની દાંડી (0 recipes),
કેળાની ચિપ્સ્ (0 recipes),
કેળાની પટ્ટીઓ (0 recipes)
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.