મગ ( Mung )
Last Updated : Aug 22,2024


મગ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 6427 times

મગ એટલે શું?



ઉકાળેલા મગ (boiled moong)

મગના ફાયદા, આરોગ્ય લાભો (benefits of mung, moong, moong beans, whole green gram in Gujarati)

મગ ફોલેટથી (વિટામિન બી 9 ) અથવા ફોલિક એસિડથી સમૃદ્ધ છે, જે તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણો (red blood cells) પેદા કરવા અને જાળવવામાં મદદ કરે છે અને ગર્ભાવસ્થા માટે પણ અનુકૂળ છે. ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ હોવાના કારણે મગ મગ રક્તવાહિનીઓને મુક્ત રેડિકલ દ્વારા થતાં નુકસાનને ઘટાડે છે અને બળતરા (inflammation) પણ ઘટાડે છે. મૂંગ હૃદય અને ડાયાબિટીસ માટે અનુકૂળ છે. મગમાં ફાઇબર વધારે હોય છે અને ૧ કપ રાંધેલા મગ તમારી રોજિંદાની ફાઈબરની જરૂરિયાતમાંથી 28.52% પૂરી કરે છે. મગના વિગતવાર ફાયદાઓ અહીં વાંચો. તેઓ હૃદય માટે પણ સારા છે. મગ ઓછા ચરબીયુક્ત અને પ્રોટીન અને ફાઇબરની માત્રા વઘારે હોવાથી, મગ ખાવાથી તમે લાંબા સમય સુધી તૃપ્ત રહેશો અને વજન ઘટાડવા માટે તેને મહાન માનવામાં આવે છે.




Related Links




Related to this ingredient
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews