લસણ ( Garlic )
Last Updated : Nov 25,2024
લસણ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 12425 times
લસણ એટલે શું?
સમારેલું લસણ (chopped garlic)
વાટેલું લસણ (crushed garlic)
તળેલું લસણ (fried garlic)
લસણની કળી (garlic cloves)
લસણની પેસ્ટ (garlic paste)
લસણના ગોળ ટુકડા (garlic roundels)
ખમણેલું લસણ (grated garlic)
સ્લાઇસ કરેલું લસણ (sliced garlic)
લસણના ફાયદા, આરોગ્ય લાભો (benefits of garlic, lehsun, lahsun in Gujarati)
લસણ કોલેસ્ટરોલ ઓછું કરે છે. લસણમાં રહેલુ સક્રિય ઘટક એલિસિન બ્લડ પ્રેશર ઘટાડવામાં સહાયતા કરે છે. લસણ મધૂમેહના દર્દીઓ માટે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. લસણ હૃદય માટે સારું અને રુધિરાભિસરણ તંત્ર માટે બહુ સારું છે. લસણમાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ફંક્શન હોય છે અને સામાન્ય શરદી અને અન્ય વાયરલ ઇન્ફેક્શનને રાહત આપવામાં મદદ કરી શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપવા માટે દિવસમાં એક કડી લસણનું સેવન કરો. લસણ એ ટોપ એન્ટી વાઈરલ ફૂડ છે. લસણમાં જોવા મળતું થિઓસુલફેટ કમ્પાઉન્ડ, એલિસિન એક મજબૂત એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે અને આપણા શરીરને મુક્ત રેડિકલના નુકસાનથી સુરક્ષિત કરે છે. લસણના સંપૂર્ણ ફાયદા માટે અહીં વાંચો.
Try Recipes using લસણ ( Garlic )
More recipes with this ingredient....
લસણ (104 recipes),
લસણની પેસ્ટ (19 recipes),
લસણનો પાવડર (0 recipes),
સ્લાઇસ કરેલું લસણ (1 recipes),
સમારેલું લસણ (53 recipes),
ખમણેલું લસણ (1 recipes),
વાટેલું લસણ (0 recipes),
શેકેલું લસણ (0 recipes),
લસણની કળી (31 recipes),
લસણના ગોળ ટુકડા (0 recipes),
તળેલું લસણ (0 recipes)
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.