ખજૂર ( Dates )
Last Updated : Aug 30,2024
ખજૂર એટલે શું | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી |
Viewed 4831 times
ખજૂર એટલે શું?
ખજૂર ફળ અત્યંત પૌષ્ટિક છે અને પ્રાચીન કાળથી તે ખૂબ જ પ્રખ્યાત છે. તે આકારમાં સલિન્ડ્રિકલ છે, મધ્યમાં એક બીજ અને તેની આસપાસ એક માંસલ પેરીકાર્પ રચાય છે, અને તેમાં 60 થી 70 ટકા સાકર હોય છે. તમને બજારમાં કાળી અને લાલ રંગની ખજૂર મળશે, બંને તાજા અને સૂકા પ્રકારમાં મળે છે.
સમારેલી ખજૂર (chopped dates)
બી કાઢીલી ખજૂર (deseeded dates)
સ્લાઇસ કરેલી ખજૂર (sliced dates)
ખજૂરના ઉપયોગ રસોઈ માં (uses of dates, khajur in Indian cooking)
ભારતીય જમણમાં હોમ-બેકડ બ્રેડ, કેક, મફિન્સ અને કૂકીઝમાં ખજૂર ઉમેરવાથી સામાન્ય વાનગીઓમાં સ્વાદ અને પોષણનો ઉમેરો થાય છે. ખજૂરને સોફ્ટ પનીર, બદામ અને અન્ય સ્ટફિંગ મિશ્રણથી ભરીને સ્વાદિષ્ટ નાસ્તા તરીકે પરોસી શકાય છે.
ખજૂરના ફાયદા, આરોગ્ય લાભો (benefits of dates, khajur in Gujarati)
૧ કપ ખજૂર (90 ગ્રામ) લગભગ 8.05 ગ્રામ ફાઈબર પ્રદાન કરે છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એક કપ ખજૂરમાં 703 મિલિગ્રામ પોટેશિયમ (14.95% RDA) હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને કિડનીમાં પથરી બનતા અટકાવે છે. વિવિધતા પર આધાર રાખીને ખજૂર 43 થી 55 સુધી ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેને ખૂબ મર્યાદિત માત્રામાં શામેલ કરવો જોઈએ અને ભોજનના ભાગરૂપે કાર્બોહાઇડ્રેટ્સની ગણતરી કરવી જોઈએ. ખજૂરના 8 સુપર ફાયદાઓ વિગતમાં વાંચો.
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.