કાજૂ ( Cashew nuts )
Last Updated : Nov 26,2024
કાજૂ ( Cashew nuts ) Glossary |આરોગ્ય માટેના ફાયદા, પોષણની માહિતી + કાજૂ રેસિપી ( Cashew nuts ) | Tarladalal.com
Viewed 9217 times
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના કાજૂ ,Cashew Nuts
કાજૂ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 21 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. કાજૂ જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.
ટુકડા કરેલા કાજૂ (broken cashew nut)
કાજૂના અડધીયા (cashew nut halves)
કાજૂની પેસ્ટ (cashew nut paste)
કાજૂની કાતરી (cashew nut slivers)
સમારેલા કાજૂ (chopped cashew nut)
ક્રશ કરેલા કાજૂ (crushed cashew nut)
તળેલા કાજૂ (fried cashew nut)
કાજૂનો પાવડર (powdered cashew nut)
ટોસ્ટ કરેલા કાજૂ (toasted cashew nut)
ટોસ્ટ કરેલા નમકીન કાજૂ (toasted salted cashew nut)
Try Recipes using કાજૂ ( Cashew Nuts )
More recipes with this ingredient....
સમારેલા કાજૂ (12 recipes),
કાજૂ (28 recipes),
ટુકડા કરેલા કાજૂ (11 recipes),
ક્રશ કરેલા કાજૂ (0 recipes),
તળેલા કાજૂ (1 recipes),
કાજૂનો પાવડર (0 recipes),
શેકેલા કાજૂ (0 recipes),
કાજૂની પેસ્ટ (0 recipes),
કાજૂનો માખણ (0 recipes),
ટોસ્ટ કરેલા કાજૂ (0 recipes),
ટોસ્ટ કરેલા નમકીન કાજૂ (0 recipes),
કાજૂના અડધીયા (0 recipes),
કાજૂની કાતરી (0 recipes)
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.