કાબૂલી ચણા ( Kabuli chana )
Last Updated : Oct 17,2024
કાબૂલી ચણા એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 12393 times
કાબૂલી ચણા એટલે શું?
ઉકાળેલા કાબુલી ચણા (boiled kabuli chana)
પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા (soaked and coarsely crushed kabuli chana)
પલાળીને અર્ધ-ઉકાળેલા કાબુલી ચણા (soaked and parboiled kabuli chana)
પલાળેલા કાબૂલી ચણા (soaked kabuli chana)
ફણગાવેલા કાબૂલી ચણા (sprouted kabuli chana)
કાબૂલી ચણાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of kabuli chana, chickpeas, garbanzo, chole chana in Gujarati)
કાબૂલી ચણા જેનો ઉપયોગ ભારતમાં છોલેમાં લોકપ્રિયપણે થાય છે તે એક કામ્પ્લેક્સ કાર્બ્સ છે જે બ્લડ સુગરના સ્તરોમાં વધારો અટકાવે છે અને
મઘૂમેહના દર્દીઓ માટે સારું છે. કાબૂલી ચણામાં
ફાઇબરની માત્રા વધુ હોય છે, પરિણામે તમારા પેટને રિફાઈન્ડ કાર્બ્સ કરતા ઘણું ભરેલું લાગે છે. એક કપ રાંધેલા કાબૂલી ચણામાં 14 ગ્રામ
પ્રોટીન હોય છે, જે ખરેખર સારી માત્રામાં હોય છે. ચણાના 10 ફાયદાઓ માટે અહીં જુઓ.
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના કાબૂલી ચણા ,Kabuli Chana
કાબૂલી ચણા નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 28 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. કાબૂલી ચણા જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.