સબ્જીનો કોરમા | Subzi Ka Korma
તરલા દલાલ દ્વારા
Added to 458 cookbooks
This recipe has been viewed 8197 times
સબ્જીનો કોરમા મિક્સ વેજીટેબલ વડે બનતી એક સૂકી વાનગી છે જે ખૂબજ સૌમ્ય સ્વાદ ધરાવે છે. આમ તો આ ભાજી બનાવવા તમે કોઇ પણ શાકનો ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીં તેમાં રોજ વપરાતા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેથી તમે આ કોરમા કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.
Method- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
સબ્જીનો કોરમા has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Foodsie,
April 03, 2014
100% classic home style recipe... however what appeals me the most about this dish is the minimal use of spices/masalas... as it is rightly said simple is always good...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe